વિશેષ પરીક્ષા તકે – શૈક્ષણિક વર્ષ 2016-17 અને 2017-18ના વિદ્યાર્થીઓ માટે ખાસ જાહેરાત. Click here to view more
June 06, 2025
શૈક્ષણિક વર્ષ 2016-17 અને 2017-18 દરમિયાન પ્રવેશ લીધેલ પરંતુ અભ્યાસ અધૂરો રહેલા વિદ્યાર્થીઓ માટે સ્નાતક સ્તરે સેમેસ્ટર 1 થી 6 સુધીની ખાસ પરીક્ષા યોજાશે.
Back to news